કુટુંબ વત્સલતા - Love and Affection for Family

કુટુંબ વત્સલતા
એક સંપૂર્ણ શિક્ષિત અને ઉચ્ચ નૈતિક મૂલ્યો ધરાવતાં પરિવારની પુત્રી એવા સ્મિતાને પારંપરિક સામાજિક વ્યવસ્થા કરતાં કંઈક અલગ કરવાની વૃત્તિ વારસામાં મળેલી.
લગભગ 22 વર્ષની વયે પિતા ની છત્રછાયા ગુમાવનાર સ્મિતાને પ્રારંભે તો માતા શિક્ષિત અને નોકરિયાત હોવાથી ખાસ સંઘર્ષનો સામનો ન કરવો પડયો પરંતુ સમય જતાં મોટા ભાઈ બહેન ના વિવાહ અને સાંસારિક જવાબદારીઓ પડી જતાં ઘરની વ્યવસ્થા નો ભાર માથે આવી પડ્યો.
સાલસ અને સરળ સ્વભાવના મા
તાકુટુંબ વત્સલતા - Love and Affection for Family

કુટુંબ વત્સલતા
એક સંપૂર્ણ શિક્ષિત અને ઉચ્ચ નૈતિક મૂલ્યો ધરાવતાં પરિવારની પુત્રી એવા સ્મિતાને પારંપરિક સામાજિક વ્યવસ્થા કરતાં કંઈક અલગ કરવાની વૃત્તિ વારસામાં મળેલી.
લગભગ 22 વર્ષની વયે પિતા ની છત્રછાયા ગુમાવનાર સ્મિતાને પ્રારંભે તો માતા શિક્ષિત અને નોકરિયાત હોવાથી ખાસ સંઘર્ષનો સામનો ન કરવો પડયો પરંતુ સમય જતાં મોટા ભાઈ બહેન ના વિવાહ અને સાંસારિક જવાબદારીઓ પડી જતાં ઘરની વ્યવસ્થા નો ભાર માથે આવી પડ્યો.
સાલસ અને સરળ સ્વભાવના માતાને ઉપરા ઉપરી આવી પડેલ મુશ્કેલીઓથી ભાંગી પડતા બચાવવાની અને હુંફ આપવાની ફરજ બજાવતા બજાવતા સ્મિતાએ સિલ્વર બેલ્સ સ્કૂલ માં નોકરીનો પ્રારંભ કર્યો.
બ્લડ કેન્સરથી પિતાના મૃત્યુનો શોક માતાને અતિ અસહ્ય હતો ત્યાં બનેવીને બ્રેઈન ટયુમર અને પછી મૃત્યુ તે બંને આઘાતજનક પરિસ્થિતિમાં પરિવારને માનસિક સહારો આપવાની પણ જરૂરિયાત થઇ. આટલાથી ન અટકતા ક્રમશઃ નાનાજીની જવાબદારી, મૃત્યુ અને માતુશ્રીને અલ્ઝાઇમર રોગ લાગુ પડ્યો.હવે તો જાણે કે બે મોરચે લડવાનું શરુ થયું.
મોટાભાઈ ના બે બાળકોના અભ્યાસમાં અને કેળવવામાં પણ તેઓ બંને બહારગામ નોકરી કરતા હોય સહાયરૂપ થવું પડયું જે બંને આજે એન્જિનિયર અને ડોક્ટર બની ગયા છે અને આટલું પૂરતું ન હોય તેમ પરિવારને એક વધારે વજ્રઘાત આવી પડ્યો કે જેમાં મોટા ભાઈને જીભનું કેન્સર નિદાન થયું ,જેમાં ઓપરેશન અને રેડિએશન જેવી કષ્ટદાયક સારવાર માંથી પસાર થવામાં હૂંફ તથા યોગ્ય માવજત અને ખોરાકની જાળવણી અને પાંચ વર્ષમાં કેન્સર મુક્ત થવું એ બધા જ કપરા સંજોગોમાં ખડે પગે રહી તથા બીજી બાજુ સંસ્થામાં પણ નિયમિત પણે નૈતિક ફરજ યોગ્ય રીતે બજાવી.
હજુ પણ મુશ્કેલી નો અંતિમ દોર બાકી હોય તેમ માતાએ પણ આઠ દિવસ ની ટૂંકી માંદગી બાદ સ્વર્ગની વાટ પકડી. આજે સમગ્ર પરિવારની જવાબદારી નિવૃત મોટાભાઈ સાથે ખભેખભા મિલાવી બજાવી રહી છું.
આ તમામ વિપરીત સંજોગોમાં અમારા ગોડમધર શ્રીમતી અમર જ્યોતિ મેડમ એ પણ માતા સમાન હૂંફ અને બળ પૂરું પાડ્યું છે અને આજે પણ માતા ની ખોટ સાલવા દીધી નથી. આ બધાની વચ્ચે પણ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ઘરે બોલાવી શિક્ષણ આપી રહી છું.
Love and Affection for Family
The daughter of a well-educated family with high moral values, inherited the tendency to do something different from the traditional social system.
She lost her father' at the age of about 22 years. The burden of managing and maintaining the house fell on her.
She started her career at the Silver Bells School, carrying the marriage and worldly responsibilities of the elder brother and sister.
She played the role of a warm-hearted and easy-going mother to protect and nurture her family.
The grief over the death of the father from blood cancer was unbearable for the mother as there was a need for mental support for the family.
Then another traumatic situation arose in which the husband of sister diagnosed with brain tumor and later died. Not stopping there, Nanaji's responsibility, death and after that the mother started suffering from Alzheimer's disease.
Now it seemed that fighting was started on two fronts. The elder brother's two children also had to be assisted in their studies and upbringing as they were both working out of town (both of whom have now become engineer and doctor) and as it was not enough, the elder brother was diagnosed with tongue cancer. He was going through difficult treatments like surgery and radiation.
She took care of everything like providing him warmth, timely medicine and proper diet. Within five years he got rid of cancer.
Under all such difficult circumstances she regularly and properly performed her moral duty in the organization (School ). As the last line of trouble was still left, the mother died after a short illness of eight days.
These are the words by She, "Today, I am fulfilling the responsibility of the whole family together with my retired elder brother.
In all these adverse circumstances, our Godmother Smt. Amar Jyoti Madam has also provided the same warmth and strength as the mother and has not allowed the loss of my mother even today.
In the midst of all this, I'm providing education to the needy students at my home .ને ઉપરા ઉપરી આવી પડેલ મુશ્કેલીઓથી ભાંગી પડતા બચાવવાની અને હુંફ આપવાની ફરજ બજાવતા બજાવતા સ્મિતાએ સિલ્વર બેલ્સ સ્કૂલ માં નોકરીનો પ્રારંભ કર્યો.

In the midst of all this, I'm providing education to the needy students at my home .
Comments
Post a Comment