જીવન માટેનો સંઘર્ષ - Struggle for Life


 
જીવન માટેનો સંઘર્ષ - 
Struggle for Life 

તારાબેન ગુપ્તા એ સ્ત્રી કે જે આજે તો જીવનના ઉત્તરાર્ધ એટલે કે ૮૦ વર્ષની વયે પહોંચેલ છે. જેને પોતાનું મોટું બાળક 12 વર્ષનું અને સૌથી નાનું બાળક ફક્ત એક વર્ષનું હતું. 

ત્યારે પોતાના પતિને ગુમાવેલ. તેમને ચાર દિયર- જેઠ હોવા છતાં કોઈ તેમના બાળકોના યોગ્ય ઉછેર માટે સહાયરૂપ ન થયા અને મદદ ના માસિક ૫૦/- રૂપિયા જેવી મામૂલી રકમ પણ ન આપી.

 તેમના પતિના મૃત્યુ પહેલાં તો તેઓની સ્થિતિ પ્રમાણમાં સારી હતી કારણ તેના પરથી તે સમયના સ્નાતક હતા અને મીઠા ની થેલી નો વેપાર કરતા પરંતુ હવે તેમને પોતાના બાળકોના ઉછેરની જવાબદારી નિભાવવા માટે ઘરના વાસણ સાફ કરવાનું કાર્ય કરવું પડ્યું છે. જે તેમના સગા માં પણ કંઈ ન હતા તેમણે તેમને સ્વેટર ગૂંથવાનું શીખવામાં મદદ કરી. 

તેઓએ પોતાના સ્નેહી અને મિત્રોની મદદથી ૫૦૦૦/-  રૂપિયા એકઠા કરી અને વેચવાનું શરૂ કર્યું. 

આમ હવે તેની સ્થિતિ ઘરમાં હલ્લા કુસ્તી કરતા માંથી તેઓએ પોતાના બાળકોને ભણાવવા અને આજે તેઓ સુખી અને સમૃદ્ધ છે. 

તેમની બે દીકરીઓ માં પણ જાણે ઇતિહાસનું પુનરાવર્તન થતું હોય તેમ બહુ જ નાની વયે પોતાના પતિ ગુમાવ્યા પણ હવે તારાબહેન તેમની દીકરીઓને હુંફ અને સહારો આપી સિલાઈ કામ કરી પગભર રહેવાનું શીખવ્યું આજે તેઓ સર્વે સુખી છે અને તેમના પૌત્ર અને પૌત્રી  સુખી અને સંપન્ન છે


Struggle for Life 


Taraben Gupta  is about 80 now .. she lost her husband when her eldest one was 12 and the youngest daughter was just a year.. she had 4 brother in law's but none supported her.. 


She couldn't get a help for even 50 Rs a month.. she washed vessels just to feed her kids, while before her husband died things were pretty good financially.. 


Her husband was a graduate that time and used to trade salt bags . Then eventually her friend helped her learn knitting sweaters and by investing 5000 which she got from few relatives and friends ( none of which was from her in laws).


 She started stitching and selling sweaters. From nothing to feed the kids in the house, she educated them and today everyone is happy and prosperous.. 


Two of her daughters lost their husbands at a very very young age. But she has supported them as well.. She has taught them stitching.. so they never had to be dependent on anyone.. 

At present everyone is happy all her grandchildren are settled

Comments

Popular posts from this blog

Chandipura Virus Symptoms & Precautions

Janmashtami Special

From The Director's Diary